Table of Contents
Police Constable / LRD Final Answer Key 2022
લોકરક્ષક કેડરની તા.૧૦.૦૪.૨૦૨૨ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાની જવાબ ચાવી તા.૧૨.૦૪.૨૦૨૨ના રોજ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ અને તા.૧૪.૦૪.૨૦૨૨ ક.૦૯.૦૦ સુધી જવાબ ચાવી સામે ઓનલાઇન વાંધા મંગાવવામાં આવેલ. મળેલ ઓનલાઇન વાંધાઓ અંગે ચકાસણી બાદ પ્રશ્ન નંબર ૮ અને પ્રશ્ન નંબર ૯૩ રદ્દ કરવામાં આવેલ છે અને પ્રશ્ન નંબર ૧૯ અને પ્રશ્ન નંબર ૨૫ ના જવાબમાં ફેરફાર કરવામાં આવેલ છે. આખરી જવાબ ચાવી નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
કુલ-૧૦૦ પ્રશ્નો પૈકી પ્રશ્ન નંબર ૮ અને ૯૩ રદ્દ કરવામાં આવેલ હોવાથી હવે કુલ-૯૮ પ્રશ્નના આપેલ જવાબો ધ્યાને લેવામાં આવશે એટલે કે, હવે કુલ-૯૮ પ્રશ્નો અને ૧૦૦ ગુણ રહેશે. દરેક સાચા જવાબ માટે ૧.૦૨ ગુણ મળવાપાત્ર રહેશે.
Name of Posts | Constable / Lok Rakshak |
Advt. No. | LRD/202122/2 |
Final Answer Key | Click Here |
Exam held on | 10-04-2022 |
