Head Clerk Call Letter 2022

Table of Contents

Head Clerk Call Letter 2022

Head Clerk Call Letter 2022. GSSSB Head Clerk exam will be conducted by Gujarat Subordinate Service Selection Board, Call Letters are now available at official ojas @ojas.gujarat.gov.in website. Exam is going to be held on 20th March 2022 From 12 PM to 2PM at various exam centers.

Name of PostsHead Clerk Class III
Advt. No.GSSSB/202021/190
Download Call LetterClick Here
Exam Date20.03.2022

હેડ ક્લાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખ 20 માર્ચ, 2022ના દસ દિવસ પહેલા મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ https://gsssb.gujarat.gov.in/ જોતાં રહેવાનું જણાવાયું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા હેડ ક્લાર્ક, વર્ગ-3 (Head Clerk – Class – III) સંવર્ગ માટેની સુધારા જાહેરાત અન્વયે પ્રથમ તબક્કાની MCQ-OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી તારીખ 20 માર્ચ, 2022 રવિવારે બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજવા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.