રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં ૧લી જાન્યુઆરી ૨૦૨૨થી વઘારો કરવામાં આવ્યો છે.

ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.૪૨/-નો વઘારો કરીને હવે રૂ.૧૫૦/- પ્રતિ કિવ. કમિશન આપાશે. તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.૧.૯૨/-નો વઘારો કરતાં હવે રૂ.૩/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે. … Read more

error: Content is protected !!